Housekeeping (Vadodara)

Housekeeping (Vadodara)

28 Nov
|
Innovosource
|
Vadodara

28 Nov

Innovosource

Vadodara

કામની મુખ્ય જવાબદારીઓ (Job Responsibilities)

1. હોસ્પિટલના વોર્ડ, રૂમ, કોરિડોર અને લોબીની નિયમિત સફાઈ કરવી.

2. દર્દીઓના રૂમ અને બેડની આસપાસ સ્વચ્છતા જાળવવી.

3. હોસ્પિટલના બાથરૂમ અને ટોયલેટની નિયમિત સફાઈ કરવી.

4. કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને તેનો નિકાલ કરવો.

5. હોસ્પિટલના ફ્લોરની સ્વીપિંગ અને મોપિંગ કરવું.

6. ડસ્ટિંગ અને તમામ ફર્નિચરની સફાઈ કરવી.

7.



ઓપરેશન થિયેટર (OT), ICU અને અન્ય વિભાગોમાં નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સફાઈ કરવી.

8. હોસ્પિટલના ઇન્ફેક્શન કંટ્રોલ અને હાઇજીનના નિયમોનું પાલન કરવું.

9. સફાઈ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ અને મશીનનો યોગ્ય ઉપયોગ કરવો.

10. દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ સાથે નમ્રતાથી વર્તન કરવું.

📌 Housekeeping (Vadodara)
🏢 Innovosource
📍 Vadodara

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping (vadodara) / vadodara

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping (vadodara) / vadodara