RO Technician (Ahmedabad)

RO Technician (Ahmedabad)

10 Aug
|
Vaariya Beverages
|
Ahmedabad

10 Aug

Vaariya Beverages

Ahmedabad

RO Technician / Water Treatment Technician

વિભાગ:Technical Service & Maintenance

અનુભવ:2 થી 5 વર્ષનો અનુભવ ફરજિયાત

જરૂરી અનુભવ:ઉમેદવારને નીચેના ક્ષેત્રોમાં પ્રેક્ટિકલ અનુભવ હોવો જરૂરી છે:

- ? Domestic RO System – Installation, Service & Repair
- ? Industrial RO Plant – Installation, Operation & Maintenance
- ? Water Softener – Installation, Service & Regeneration
- RO Membrane, Filter & Cartridge Replacement
- High Pressure Pump / Low Pressure Pump
- UV / UF / Pre-Filtration System
- DM / Sand / Carbon Filter નું basic knowledge
- Pipelines, Plumbing & Fittings
- RO Plant ના TDS, Pressure, Flow વગેરે ચેક કરવાની આવડત
- Electrical panel, SMPS, Solenoid Valve, Float Switch વગેરેનું basic troubleshooting

1. મુખ્ય જવાબદારીઓ:Customer site પર Domestic RO, Commercial RO અને Industrial RO ની installation અને commissioning કરવી.
2. RO Plant અને Water Softenerની regular servicing અને preventive maintenance કરવી.
3. RO membrane, filters, pumps, valves અને અન્ય spare partsનું troubleshooting અને replacement કરવું.
4. Water Softenerનું backwash, regeneration અને salt setting યોગ્ય રીતે કરવું.
5. RO systemમાં આવતી technical problems શોધીને યોગ્ય solution આપવું.
6. TDS, pressure, flow અને water quality parameters ચેક કરવા.
7. Customerને machineની operation અને maintenance અંગે યોગ્ય માહિતી આપવી.
8. દરેક service/installationનું Service Report અને જરૂરી technical details maintain કરવી.
9.



AMC customersની scheduled service સમયસર પૂર્ણ કરવી.
10. Emergency breakdown અથવા complaint માટે customer location પર field service આપવી.
11. કંપનીના safety અને service standardsનું પાલન કરવું.

- જરૂરી Skills:RO & Water Treatment systemનું practical knowledge
- Domestic તથા Industrial RO troubleshooting
- Water Softenerનું સારા સ્તરનું knowledge
- Plumbingનું knowledge
- Basic electrical troubleshooting
- Pump, motor અને control componentsનું knowledge
- Customer handling અને communication skills
- Field work માટે તૈયાર રહેવાની ક્ષમતા
- Problem-solving attitude

શૈક્ષણિક લાયકાત:ITI / Diploma / Technical qualification preferred

પરંતુ સારી practical knowledge અને અનુભવ ધરાવતા ઉમેદવારને પણ તક આપવામાં આવશે.

- અન્ય જરૂરીયાત:Valid 2-Wheeler Driving Licence
- Field work માટે તૈયાર હોવું
- ગુજરાતીમાં customer સાથે સારી રીતે વાતચીત કરી શકવું
- અમદાવાદ અને જરૂરિયાત મુજબ ગુજરાતના અન્ય સ્થળોએ travel કરવાની તૈયારી

પગાર:₹15,000 થી ₹25,000 પ્રતિ મહિનો

(Experience અને Technical Skill પ્રમાણે)

+ Petrol / Travel Allowance

+ Performance Incentive

Job Type:Full Time | Field Job

Preferred Candidate:અમને એવો Technician જોઈએ છે જેને માત્ર Domestic RO servicing જ નહીં પરંતુ Industrial RO Plant + Water Softener + Plumbing + Basic Electrical Troubleshooting નો practical experience હોય.

Experienced RO / Water Treatment Technicianને પ્રાથમિકતા આપવામાં આવશે.

📌 RO Technician (Ahmedabad)
🏢 Vaariya Beverages
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: ro technician (ahmedabad) / ahmedabad