નોકરીનો સમય: સવારે ૧૦ થી રાત્રે ૯:૪૫ વાગ્યા સુધી. દિવાળી અને જન્માષ્ટમીના સમયમાં સમય વધશે (વધારાના પગાર વિના) ખાલી છોકરાવ એજ એપ્લાય કરવું (છોકરીયું એ નઈ) નાઈટડ્રેસ્સ ની દુકાન છે એમાં કામ કરવાનું છે. સેલ્સ નું કામ છે. સાફ-સફાઈ પણ કરવાની આવે. રવિવાર આખો દિવસ આવાનું રહેશે (આમ બાંધ-છોડ નઈ થાય) બીજા દિવસે સપ્તાહની રજા આપવામાં આવશે અનુભવ:
૧ વર્ષ (કાપડ ની લાઈન માં) લંચ બ્રેક — ૭૫ મિનિટ (૧ કલાક ૧૫ મિનિટ) ONLY MALE CANDIDATES ARE REQUIRED Department: SALES Experience: 1 Year Job Time: 10AM TO 9:45PM TIME Will Increase In Diwali And Janmashtami Times ( Without Extrapay ) Gender: MALE Age Limit: 45yrs No.
Of Position: 5 LUNCH BREAK — 75 MINUTES (1 HOUR 15 MINUTES) Required Skills: Work Details: SALESPERSON IN RETAIL. INDOOR. FULL TIME. SUNDAY FULL DAY WORKING. OTHER DAY WEEK OFF WILL BE PROVIDED COMMISSION CAN BE PAID.
Any Remark: EXPERIENCE IN GARMENTS IS MUST
📌 Counter Salesperson (Rajkot)
🏢 Tirupati Night Wear
📍 Rajkot
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.