Land Surveyor (Surendranagar)

Land Surveyor (Surendranagar)

04 Sep
|
Amiha Agro
|
Surendranagar

04 Sep

Amiha Agro

Surendranagar

અમીહા એગ્રો માં લેન્ડ મેપિંગ (Land Mapping) માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરવા માટે ઉત્સાહી અને જવાબદાર ઉમેદવારોની જરૂરિયાત છે.

લાયકાત:

· ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએટ

· મુસાફરી કરવાની ક્ષમતા અને ઇચ્છા હોવી જરૂરી

· ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે

જોબ લોકેશન

સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો

રહેવાની, જમવાની સગવડ સાથે

📌 Land Surveyor (Surendranagar)
🏢 Amiha Agro
📍 Surendranagar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: land surveyor (surendranagar) / surendranagar