We are looking for an In-House Sales & Product Demo Executive for our Commercial Roti & Food Processing Machinery Unit.
Job Roles & Responsibilities:
- Showroom / Factory પર આવતા ગ્રાહકોને સારી રીતે Attend કરવા.
- ગ્રાહકોને Roti Making Machine નું Live Demo બતાવીને સમજાવવું.
- Machine ની ક્ષમતા, ફિચર્સ અને કિંમત વિશે માહિતી આપવી.
- Customer ના પ્રશ્નોના જવાબો આપી Sales Close કરવામાં મદદ કરવી.
Requirements:
- Positive communication skills in Gujarati & Hindi.
- Ability to explain technical/machinery products clearly.