Housekeeping Staff (Ahmedabad)

Housekeeping Staff (Ahmedabad)

03 Nov
|
Grownesst Services Private
|
Ahmedabad

03 Nov

Grownesst Services Private

Ahmedabad

**હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર સ્ટાફની જરૂર છે.**

અમારી હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર માટે મહિલા અને પુરુષ સ્ટાફની જરૂર છે.

**નોકરીની વિગતો:**

- પોસ્ટ: હાઉસકીપિંગ / પેશન્ટ કેર સ્ટાફ

- ડ્યુટી ટાઈમ: સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી

- શિફ્ટ: ડે ડ્યુટી

- પગાર: ₹15,000 થી ₹16,000 (શરૂઆતનો પગાર)

- લોકેશન: ન્યૂ વાડજ, અમદાવાદ





**કામની જવાબદારીઓ:**

- હોસ્પિટલની સાફ-સફાઈ રાખવી.

- દર્દીઓની સંભાળ રાખવામાં મદદ કરવી.

- હોસ્પિટલના નિયમોનું પાલન કરવું.

- જવાબદારીપૂર્વક અને સમયસર કામ કરવું.

**નોંધ:** અનુભવી અને ફ્રેશર બંને ઉમેદવારો અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો.

📌 Housekeeping Staff (Ahmedabad)
🏢 Grownesst Services Private
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping staff (ahmedabad) / ahmedabad