11 Sep
|
Jalpa Machinery And Allied
|
Surat
11 Sep
Jalpa Machinery And Allied
Surat
? જરૂરીયાત – ઓફિસ પિયોન અમારી કંપનીમાં ઓફિસના દૈનિક કામકાજ તથા ડિલિવરી સંબંધિત કામગીરી માટે Peon ની જરૂરિયાત છે. કામની જવાબદારીઓ: • ઓફિસના દૈનિક કામમાં સહાય કરવી • ગ્રાહકોને મટિરિયલની ડિલિવરી કરવી • કુરિયર/પાર્સલ મોકલવા અને લેવા • બેંક, પોસ્ટ ઓફિસ તથા અન્ય બહારના કામ કરવા • ઓફિસની સામાન્ય વ્યવસ્થા જાળવવામાં સહાય કરવી લાયકાત: • મહેનતુ અને જવાબદાર વ્યક્તિ • સમયસર કામ કરવાની ટેવ • શહેરમાં ડિલિવરી માટેનું જરૂરી જ્ઞાન • બે-વ્હીલર ચલાવતા આવડતું હોય તો પ્રાથમિકતા MO.(phone hidden)
📌 Office Boy / Peon (Surat)
🏢 Jalpa Machinery And Allied
📍 Surat