06 Nov
|
Grownesst Services Private
|
Ahmedabad
06 Nov
Grownesst Services Private
Ahmedabad
હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર સ્ટાફની જરૂર છે. અમારી હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર માટે મહિલા અને પુરુષ સ્ટાફની જરૂર છે. નોકરીની વિગતો: - પોસ્ટ: હાઉસકીપિંગ / પેશન્ટ કેર સ્ટાફ - ડ્યુટી ટાઈમ: સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી - શિફ્ટ: ડે ડ્યુટી - પગાર: ₹15,000 થી ₹16,000 (શરૂઆતનો પગાર) - લોકેશન: ન્યૂ વાડજ,
અમદાવાદ કામની જવાબદારીઓ: - હોસ્પિટલની સાફ-સફાઈ રાખવી.
- દર્દીઓની સંભાળ રાખવામાં મદદ કરવી.
- હોસ્પિટલના નિયમોનું પાલન કરવું.
- જવાબદારીપૂર્વક અને સમયસર કામ કરવું. નોંધ: અનુભવી અને ફ્રેશર બંને ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો.
📌 Housekeeping Staff (Ahmedabad)
🏢 Grownesst Services Private
📍 Ahmedabad