Job Title: Sales Executive – Savita Dora ( Fild work )
Job Responsibilities (મુખ્ય જવાબદારીઓ)
- કંપની દ્વારા આપવામાં આવેલા Customer Database મુજબ ગ્રાહકોનો સંપર્ક કરવો.
- દરરોજ ઓછામાં ઓછા 4 ગ્રાહકોની રૂબરૂ મુલાકાત (Field Visit) કરવી.
- ગ્રાહકની જરૂરિયાત, વર્તમાન ખરીદી અને બિઝનેસની સંભાવનાઓ સમજવી.
- ગ્રાહકોને Savita Doraના પ્રોડક્ટ્સ અને તેમની ખાસિયતો વિશે સમજાવવું.
- સંભવિત ગ્રાહકોને નવા ઓર્ડર આપવા માટે પ્રેરિત કરવા અને Inquiryને Salesમાં કન્વર્ટ કરવી.
- મુલાકાત પછી ગ્રાહકનો નિયમિત Follow-up કરીને ઓર્ડર મેળવવાનો પ્રયત્ન કરવો.
- દરેક મુલાકાતનો રિપોર્ટ,
ગ્રાહકનો પ્રતિસાદ અને આગામી Follow-upની માહિતી કંપનીને આપવી.
- નવા ગ્રાહકો બનાવવા અને કંપનીનું વેચાણ વધારવા માટે કામ કરવું.
Required Skills (જરૂરી આવડત)
- સારી વાતચીત કરવાની અને ગ્રાહકને સમજાવવાની આવડત.
- ગ્રાહકોને રૂબરૂ મળીને બિઝનેસ વિકસાવવાની ક્ષમતા.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન; અંગ્રેજીની સમજ હોય તો પ્રાથમિકતા.
- WhatsApp અને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન.
- ટેક્સટાઇલ માર્કેટનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
- માર્કેટમાં નિયમિત વિઝિટ કરવાની તૈયારી અને જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ.
📌 Sales Executive (Surat)
🏢 Savita Dora
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.